૨૩ મા સમુહલગ્ન તા:- ૩૧/૧/૨૦૧૬ ના રોજ રાખેલ છે. ૨૩ મા સમુહલગ્ન નુ જીવંત પ્રસારણ http://www.ustream.tv/channel/zEg9U2XgE4j
Latest News
સમાજ નુ ઋણ અદા કરવાનો અવસર :- સમાજના નવીન સભ્યોની નોંધ ચાલુ છે. સમાજના દેશપરદેશમાં વસતા દરેક ભાઈઓ ને સમાજના સભ્ય થવા માટે ફી ૫૦/- પાંચ વષઁ માટે તથા ફાઉન્ડેશન માં દાન પેટે સભ્યદીઠ લઘુતમ ૫૦૦ કે તેથી વધુ યથાશક્તિ મુજબ દાન આપવુ ફરજીયાત છે. તો દરેક ભાઈઓ ને સમાજ પ્રત્યેનુ ઋણ અદા કરવા નમ્ર અપીલ.